By placing an order through our website, you agree to the following terms and conditions.
Payment
- Full payment is required while placing an order on Zugito.
- The price of items on Zugito can be changed at any time.
Delivery
- We provide delivery services only within Botad city limits. Delivery service is not available outside Botad city or in any nearby villages around Botad. Therefore, customers from outside the city or nearby villages are requested not to place orders. If an order is still placed, it will be cancelled, which may take up to approximately 1 hour.
- Delivery time is estimated and may change at any time.
Cancellations
- We reserve the right to cancel any order due to unavailability or any other reason, even within 1 hour after the order has been placed or accepted.
Your Account
You are responsible for keeping your Zugito account, password, and details secure.
Liability
We are not liable for any issues that arise from your use of this website.
Agreement
Continuing to use our site means you accept these terms.
અમારી વેબસાઇટ પરથી ઓર્ડર કરીને, તમે નીચેની આ શરતો સાથે સંમત થાઓ છો.
ચુકવણી
- Zugito પર ઓર્ડર કરતી વખતે સંપૂર્ણ ચુકવણી જરૂરી છે.
- Zugito પર વસ્તુની કિંમત કોઈપણ સમયે બદલી શકાય છે.
ડિલિવરી
- અમે ફક્ત બોટાદ શહેરની અંદર જ ડિલિવરી કરીએ છીએ. બોટાદ શહેરની બહાર અથવા બોટાદ આસપાસના કોઈપણ ગામમાં ડિલિવરી સેવા ઉપલબ્ધ નથી. તેથી કૃપા કરીને બોટાદ શહેરની બહારના અથવા આસપાસના ગામોના ગ્રાહકો ઓર્ડર ન કરે. જો તેમ છતાં ઓર્ડર કરવામાં આવશે, તો તે ઓર્ડર રદ કરવામાં આવશે, જેમાં અંદાજિત 1 કલાક સુધીનો સમય લાગી શકે છે.
- ડિલિવરીનો સમય અંદાજિત છે અને તેમાં કોઈપણ સમય ફેરફાર થઈ શકે છે.
રદીકરણ
- અમે અનુપલબ્ધતા અથવા કોઈપણ અન્ય કારણોસર, તેમજ ઓર્ડર પ્લેસ કે એક્સેપ્ટ થયા બાદ 1 કલાકની અંદર કોઈપણ ઓર્ડર રદ કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ.
તમારું ખાતું
તમારા Zugito એકાઉન્ટ ,પાસવર્ડ અને વિગતોને સુરક્ષિત રાખવા માટે તમે જવાબદાર છો.
જવાબદારી
આ વેબસાઇટના તમારા ઉપયોગથી ઉદ્ભવતા કોઈપણ મુદ્દાઓ માટે અમે જવાબદાર નથી.
કરાર
અમારી સાઇટનો ઉપયોગ ચાલુ રાખવાનો અર્થ એ છે કે તમે આ શરતો સ્વીકારો છો.